Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરતના ભાગળ રોડ ઉપર આવેલા શોપીંગ સેન્ટરમાં ઘડિયાળની દુકાનમાં આગ લાગી.

ProudOfGujarat
સુરત મોડી રાત્રે ભાગળ રોડ ઉપર આવેલી ઘડિયાળની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લઈને આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા...
FeaturedGujaratINDIA

સુરત : તલવાર વડે કેક કાપવાની નવી ફેશન શરૂ થઈ હોય તેમ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ProudOfGujarat
સુરતમાં સૂરજ વાઘમારે નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના ટિકટોક પ્લેટ ફોર્મ પર મુકવામાં આવ્યો છે.વીડિયો બહારનો...
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા સીમાડા પોલીસે ચોકી ઉપર ફરજ ઉપરના પોલીસકર્મીઓ ખુલ્લેઆમ નાના મોટા ધંધાથી વાહન ચાલકો પાસે રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવા સંદર્ભે સુરતના જ કેટલાક જાગૃત નાગરિકોએ સુરત પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ કરી છે.

ProudOfGujarat
સુરત શહેરમાં પ્રવેશ દ્વારા સ્થિત સીમાડા પોલીસ ચેક પોસ્ટના પોલીસ કર્મીઓ દ્વારા નાના મોટા વેપારીઓના વાહન દીઠ દર શનિવાર,રવિવારના રોજ રૂ. ૫૦ થી રૂ. ૧૦૦...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat
31 ડીસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે નવા વર્ષની ઉજવણી ની દારૂ થકી મજા માણતા નબીરાને દારૂ પહોંચાડવા માટે બુટલેગર પણ સક્રીય...
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં શિવસેના દ્વારા જિલ્લા કલેકટરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સુરત ખાતે ચાર વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં ધરપકડ કરી નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે વળતર મળે તને આવેદનપત્ર આપ્યું હતું.

ProudOfGujarat
સુરતના સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળા ઉપર નરાધમે દુષ્કર્મ આચરી ભાગી છૂટતા નરાધમના કોઈ જ ઓળખ નહિ થતા આજે શિવસેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર પોલીસ...
FeaturedGujaratINDIA

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ProudOfGujarat
દેશભરમાં કેન્દ્ર સરકારે પાસ કરેલા CAB અને NRC ના કાયદાનો ભારે વિરોધ થઈ રહીયો છે. લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યાં NRC બાદ હવે...
FeaturedGujaratINDIA

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

ProudOfGujarat
સુરત ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી છે. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ...
FeaturedGujaratINDIA

સુરત પાંડેસરા કૈલાશ ચોકડી નજીક બાઇક સવાર 3 લૂંટારા રાહદારીનો ફોન ઝૂંટવી ફરાર.

ProudOfGujarat
સુરત પાંડેસરા કૈલાશ ચોકડી નજીક બાઇક સવાર 3 લૂંટારા રાહદારીનો ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. દારૂના નશામાં કામ પર જતો બબલુ પટેલ (ઉ.વ. 30)...
GujaratFeaturedINDIA

સુરત : ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે એક યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરતા તેને માર મારવામાં આવ્યો હતો.

ProudOfGujarat
સુરત ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે અશોક તિવારી(ઉ.વ.21) નામનો યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી રહ્યો હતો. જેને પગલે લોકોએ યુવકને ફટકાર્યો હતો. લોકોના મારથી ઈજાગ્રસ્ત...
FeaturedGujaratINDIA

સુરત : 4 વર્ષની બાળકી પર આચરાયેલા દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે.

ProudOfGujarat
સુરત સચીન જીઆઇડીસી બરફ ફેકટરી પાસે શ્રમ વિસ્તારમાં રહેતી 4 વર્ષની બાળકી પર આચરાયેલા દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની...
error: Content is protected !!