સુરતના ઉધનાનાં ગાંધી કુટીર નજીક મકાનમાં ધૂસી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગતા તેને અટકાવનારને ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા.
સુરતમાં વધુ એક ચોરીની ધટના બની છે તસ્કરોના તળખળાટને પગલે લોકોની ઉંધ હરામ થઈ ગઈ છે. જેમાં આજે સુરતના ઉધનાનાં ગાંધીકુટીર નજીક બાઇક ઉપર આવેલ...
