ભરૂચ-અંકલેશ્વર એરસ્ટ્રીપ પર સારંગ હેલિકોપ્ટરનો મોહક આકાશગંગા એર શો
ભરૂચ. ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાયડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું...
