ભરૂચમાં ક્રૂરતાની હદ! દોઢ મહિનાના માસૂમ પપી(શ્વાનનું બચ્ચુ)ની આંખો ન હોવાની ઘટના, જીવદયા પ્રેમીઓમાં રોષ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે કચરાના ઢગલામાંથી પીડિત હાલતમાં મળ્યું બચ્ચું, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સારવારનો ખર્ચ ઉઠાવાયો
ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ સામે ગ્રેજ્યુએટ વડાપાવની બાજુમાં કચરાના ઢગલામાંથી આશરે દોઢ મહિનાનું માસૂમ પપી (શ્વાનનું બચ્ચુ) અત્યંત પીડાદાયક હાલતમાં મળી આવ્યું...
