કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર વૃક્ષોને રંગરોગાનથી સુંદરતા વધી : માર્ગ અને મકાન વિભાગની પહેલથી વૃક્ષો વધુ સ્પષ્ટ દેખાશે, વાહનચાલકોની સલામતીમાં વધારો થવાની આશા
વાંકલ : માર્ગોની સુંદરતા, સ્વચ્છતા અને વાહનચાલકોની સલામતી વધારવાના હેતુથી સુરતના માર્ગ અને મકાન વિભાગ-૨ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત...
