સરભાણમાં ગૌચરની જમીનમાંથી માટી ખોદકામના કેસમાં નિષ્પક્ષ તપાસની માંગ સાથે કોર્ટમાં અરજી : અગાઉની ફરિયાદમાં કોન્ટ્રાક્ટર ઉત્તમ છોટુ પટેલનું નામ આરોપી તરીકે ન દર્શાવાયું હોવાનો આક્ષેપ, જવાબદાર અધિકારીઓ અને પંચાયતના તત્કાલીન પદાધિકારીઓની ભૂમિકાની તપાસની માંગ
આમોદ : ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે સરકારી ગૌચરની જમીનમાંથી કથિત ગેરકાયદે માટી ખોદકામ અને વેચાણના મામલે ફરી તપાસની માંગ ઉઠી છે. આ...
