અંકલેશ્વરમાં એલસીબી પોલીસ હાઈવે ની સિલ્વર સેવન હોટલ પાછળ થી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું.
મહારાષ્ટ્ર થી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ (એસિડિક એસિડ ) ભરેલ આવેલ ટેન્કર સુરત પાંડેસરા ખાલી કરવાના બદલે અંકલેશ્વર પહોંચ્યું હતું. જ્યાં ખોટા બિલ્ટી આધારે વેચાણ કરવા...
