લીંબડીમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરાઇ.
આજે જ્યારે 12 જાન્યુઆરી અને સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ હોય ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ, સૌરાષ્ટ્ર...
