વર્ક ફ્રોમ હોમની લાલચમાં શિક્ષિકા સાથે 95 હજારની ઓનલાઈન ઠગાઈ : ટેલીગ્રામ ગ્રુપ મારફતે હોટલ રેટિંગના કામના બહાને નાણા પડાવ્યા, ભરૂચ સી-ડિવિઝનમાં ગુનો નોંધાયો
ભરૂચ : ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ અને સરળ કમાણીની લાલચ આપીને સાયબર ઠગાઈ કરવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક બનાવ...
