હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિતે જ્ઞાન ગંગા તેમજ પ્રેરણાનું ઝરણું નુ આયોજન હાથ ધરાયું…
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ 23-8-2025 ને શનિવારના...
