આમોદના ભ્રષ્ટાચારગ્રસ્ત માર્ગે સર્જ્યો મોતનો રસ્તો? તંત્રની બેદરકારી અને આડેધડ સમારકામથી પ્રજા ત્રસ્ત, કરોડોના ખર્ચે બનેલો માર્ગ પ્રજા માટે પરેશાનીનું ઘર બન્યો!
આમોદ નજીક નવ નિર્મિત માર્ગ પર કરોડો રૂપિયાનું આંધણ થયા બાદ તે માર્ગ હવે ભ્રષ્ટાચારનું પ્રતિક બની ગયો છે. આ માર્ગની નબળી ગુણવત્તાના કારણે તે...
