Proud of Gujarat

Tag : Vadodara

FeaturedGujaratINDIA

વડોદરામાં હ્યુમન રિસોરસ અને ઈન્ડસ્ટ્રીયલ રિલે‌શનનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat
આજે વડોદરા શહેરમાં જુદી જુદી કંપનીઓના HR અને IR અધિકારીઓનો એક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને...
FeaturedGujaratINDIA

વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દેખાયેલા દિપડાને રેસ્ક્યુ કરાયો

ProudOfGujarat
વડોદરા નજીક આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દિપડો દેખાતા દહેશતનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગે દિપડાને પાંજરે પુરવા મારણ મુકીને કાર્યવાહી હાથ ધરી છે. એરફોર્સ સ્ટેશન...
FeaturedGujaratINDIA

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat
વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું વેચાણ કરતા બે વેપારીઓની પોલીસે કોપીરાઇટ એકટ હેઠળ અટકાયત કરી ચપ્પલની 282 જોડ...
FeaturedGujaratINDIA

વડોદરામાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 5 ના કરૂણ મોત

ProudOfGujarat
વડોદરા શહેરમાં એક કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકમાં પતિ-પત્ની સહિત...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન અભિયાન, રક્તપિત્તના ૨૩૪ દર્દીઓને સારવાર અપાઈ.

ProudOfGujarat
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એક વખત કહેલું કે, રક્તપિત્ત કાર્ય માત્ર તબીબી રાહતનું નથી, પરંતુ જીવનની નિષ્ફળતા અને વ્યક્તિગત મહેચ્છાઓને નિઃસ્વાર્થ સેવામાં બદલવાનું ધ્યેય છે. જો...
FeaturedGujaratINDIA

મહીસાગરમાં જાનૈયાને લઈને જતો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત

ProudOfGujarat
મહીસાગર જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે. લુણાવડા પાસે જાનને લઈને જઈ રહેલો ટેમ્પો ખાડીમાં ખાબકતા 8 લોકોના મોત નિપજ્યા છે....
FeaturedGujaratINDIA

વડોદરાનાં તાંદલજા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તૂટી ગયેલી ડ્રેનેજનું કામ નહીં કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું.

ProudOfGujarat
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા સાત મહિનાથી ડ્રેનેજ લાઈનમાં ખામી સર્જાતા સમારકામ ચાલી રહ્યું છે છતાં પણ કોર્પોરેશન દ્વારા તેનો કોઈ ઉકેલ આવતો નહીં હોવાથી...
FeaturedGujaratINDIA

વડોદરા ખાતે INOXCVA એ ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કના ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા

ProudOfGujarat
ભારતીય બહુરાષ્ટ્રીય અને વિશ્વની અગ્રણી ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રી-ગેસ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક, INOXCVAએ આજે ગુજરાત સરકાર સાથે સાવલી, વડોદરા ખાતે નવી ક્રાયોજેનિક ટેન્કના...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સતીષ પટેલની વરણી કરાઈ.

ProudOfGujarat
વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પુર્વ ધારાસભ્ય સતીષ પટેલની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વડોદરા જીલ્લાના ભાજપના પ્રમુખ...
FeaturedGujaratINDIA

વડોદરામાં સનસેટ સેલ્ફિ લેવા જતાં વિદ્યાર્થી કેનાલમાં ડૂબ્યો.

ProudOfGujarat
વડોદરા શહેરના છાણી ટીપી 13 માં રેલવે ગરનાળા પાસે કેનાલ પર રવિવારે સાંજે સેલ્ફીના ચક્કરમાં ઘરેથી સાયકલ ચલાવવાના જૂઠાણા સાથે નીકળેલ બે વિદ્યાર્થી કેનાલમાં પડતાં...
error: Content is protected !!