વડોદરામાં 4 વર્ષના બાળકને બચાવવા જતાં સગર્ભાને ગાયે લીધી અડફેટે, ગર્ભમાં બાળકનું મોત.
વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા...
