Proud of Gujarat

Tag : Vadodara

FeaturedGujaratINDIA

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારના વેપારી દ્વારા પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં ફરિયાદ દાખલ કરાઇ.

ProudOfGujarat
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પોલીસકર્મી અલ્પેશભાઇ અને ડાહ્યાભાઇ પોલીસની ગાડી લઇને સિગ્નેટ પ્લાઝા પાસે ઉભા હતા. દરમિયાન શિવાય હોમ ડેકોર દુકાનના માલિક પાર્થ દિલીપભાઇ દરજી...
FeaturedGujaratINDIA

અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પર આવતા પત્રકારો સાથે સંવાદ કર્યો.

ProudOfGujarat
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં પોતાનો પ્રચાર પ્રસારના પ્રયાસો મજબૂત કરી રહી...
FeaturedGujaratINDIA

વડોદરા માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat
કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ પર લગાવેલા GST અને તેના કારણે વસ્તુઓ મોંઘી થતાં ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન જીવવું મુશ્કેલ થઇ ગયું...
FeaturedGujaratINDIA

વડોદરાના વાડી રંગમહાલમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં, એક ઈજાગ્રસ્ત.

ProudOfGujarat
વડોદરામાં વાડી વિસ્તારના રંગમહાલમાં આવેલ એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં કેટલાક વાહનો કાટમાળ નીચે દબાયા હતા તો એક વ્યક્તિને ઇજા થવા પામી છે....
FeaturedGujaratINDIA

વડોદરામાં આંગણવાડીમાંથી આપેલ પોષણયુક્ત આહારના પેકેટ એક્સપાયર હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપ.

ProudOfGujarat
ગુજરાત સરકાર દ્વારા કુપોષણના ભાગરૂપે નાના બાળકો, સગર્ભા બહેનોને સમયાંતરે પોષણક્ષમ આહાર આંગણવાડી કેન્દ્રો મારફતે આપવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર સાથે સરકાર...
FeaturedGujaratINDIA

વડોદરામાં શીતળા સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat
વડોદરા શહેરમાં આજે શ્રાવણ મહિનાની સાતમ એટલે કે શીતળા સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. માતા શીતળા માતાની મૂર્તિને પૂજન અર્ચન કરી સૌભાગ્યવતી બહેનોએ...
FeaturedGujaratINDIA

વડોદરાના કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે પર ટ્રક પલટી જતાં વાહનોની કતાર લાગી.

ProudOfGujarat
વડોદરા શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. વહેલી સવારે ટ્રક પલટી ખાઈ...
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

ProudOfGujarat
તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના...
GujaratFeaturedINDIA

વડોદરામાં ખાનગી લેબોરેટરીઓમાં સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગના ભાવમાં ઘટાડો કરવા ધારાસભ્ય એ કરી રજૂઆત.

ProudOfGujarat
વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે IMA અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ખાનગી લેબોરેટરીઓમાં...
FeaturedGujaratINDIA

વડોદરા શહેર પોલીસ ભવન ખાતે મિથેનોલના વેપારીઓ સાથે બેઠક યોજાઈ.

ProudOfGujarat
વડોદરા શહેર પોલીસ ભવન ખાતે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘની અધ્યક્ષતામાં તેમજ અધિક પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, તમામ નાયબ પોલીસ કમિશનર તથા પોલીસ ઈન્સપેક્ટરની ઉપસ્થિતિમાં...
error: Content is protected !!