વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.
વડોદરા જિલ્લાના કરજણ સ્થિત સાબરી હાઇસ્કૂલ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજનો યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ ઓલ ગુજરાત સાદાત ફાઉન્ડેશનના સૌજન્યથી યોજાયો હતો. જેમાં મુસ્લિમ...
