ચૂંટણી પહેલા વિકાસ કામોની ઉજાણી : ભરૂચના વોર્ડ નં. 6માં ₹4.46 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ વિવિધ વિકાસકામોનું આયોજન ભરૂચ: ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં એકસાથે રૂ. 4.46 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...
