“સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું
ધારાસભ્ય સર્વે અરૂણસિંહ રણા તેમજ રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ ભરૂચ નાગરિકોને વધુ સારી સરકારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત જનસેવા કેન્દ્રનું...
