પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાંથી ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરાયું…
ભરૂચના પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ કંપનીમાંથી અત્યંત ઝેરી રસેલ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી પાલેજ જીઆઇડીસી સ્થિત સેન્ટ્રો એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાં...
