ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વડદલા ગામ ખાતે બાળક સાથે હીન કૃત્ય કરી હત્યા કરનાર નરાધમને દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
ભરૂચ જિલ્લામાં વાગરા ખાતે આવેલ દહેજ જીઆઇડીસી ની પાસેના ગામમાં અનેકો પરપ્રાંતીય લોકો કામ ધંધા અને મજૂરી માટે આવે છે. આવા જ કામ ધંધા અને...
