મેડિકામેન્ટ ફાર્મા કંપની સંચાલકોની કેફિયત, કામગીરી પુર્ણ ન કરી હોવા છતાં એજન્સી દ્વારા રૂપિયાની માંગ
સાયખા મેડિકામેન્ટ ફાર્મા કંપનીમાં HVAC સિસ્ટમ નાંખવાના 40.54 લાખ રૂપિયા નહીં ચુકવાનો મામલો ભરૂચ. સાયખાની મેડિકામેન્ટ ફાર્મા કંપનીના સંચાલકો સામે કંપનીમાં HVAC સિસ્ટમ નાંખવાના 40.54...
