GVK EMRI 108 વાલિયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કોંઢ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.
તા.16/07/2020 રાત્રે 09:37 કલાકે કોલ મળતાની સાથે વાલિયા ૧૦૮ એમ્બ્યુલન્સ કોંઢ ગામે પહોંચી કરૂનાબેનનાં સંબધીઓ જણાવેલ કે કરૂનાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ૧૦૮...
