નવી દિલ્હી ખાતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરતો ‘રુહાની ઉત્સવ’ ભવ્ય રીતે સંપન્ન: ભરૂચના બે કેલીગ્રાફી કલાકારો દ્વારા વિશ્વશાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
: સ્પિરિત્યુઅલ ત્રેઈલ્સ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા તાજેતરમાં ૨૮ થી ૨૯ માર્ચ ૨૦૨૬ દરમિયાન નવી દિલ્હી ખાતે આયોજિત “રુહાની ઉત્સવ” અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયો છે....
