ઝઘડિયા : ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાને કોરોના મહામારીમાં કરેલ કામગીરીને લઇને સન્માનિત કરાઈ.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાની શૈક્ષણિક સંસ્થાને કોરોના મહામારી અંતર્ગત કરેલ સરાહનીય કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ...
