ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર શબ્દો ઉચ્ચારનાં વિરોધમાં ઝઘડીયા મામલતદારને આવેદન.
તા.૧૫ મી જુનનાં રોજ અમીષ દેવગન નામનાં એક ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા મુસ્લિમ સુફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી વિષે ન્યુઝ ચેનલનાં ડિબેટમાં ખરાબ અપમાનજનક...
