ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકામાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ 36 વર્ષીય નરાધમે સંતાનનાં સાથે ફરતી બાળકીને નિશાન બનાવી.
ભરૂચ જીલ્લાનાં ઝગડીયા તાલુકાનાં ગામમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરનારા નરાધમને ઝગડીયા પોલીસે ઝડપી લીધો હતો. દેશભરમાં વધી રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો નરાધમોને ફાંસીની...
