ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.
ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગ અને નાયબ કલેકટર ઝઘડિયા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુની તરસાલી ગામે ગેરકાયદે...
