ઝધડીયા જીઆઇડીસી રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નીપજયું હતું.
ઝધડીયા તાલુકાનાં કાકડા કોમરથ ગામનાં રહીશ તેજસ રેવજી વસાવા જીઆઇડીસી ઝધડીયામાં બાઇક લઈને કામ અર્થે આવી રહ્યા છે. તે સમયે જીઆઇડીસી નજીક પૂર ઝડપે રાજસ્થાન...
