ધો.10 નાં ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો પ્રમાણમાં સહેલા હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશી.
ચાલુ વર્ષે એસએસસી બોર્ડની પરિક્ષાની શરૂઆત થયા બાદ ગુજરાતી અને વિજ્ઞાનના વિષયોના બે પેપરો પુર્ણ થયા છે,ત્યારે આ ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો પ્રમાણમાં સહેલા નીકળ્યા...
