ઝઘડીયાની MTZ કંપની ખાતે તપાસ કરતાં એક આઈસર ટેમ્પોમાં એક ઈસમને ભંગાર ભરતાં રંગેહાથ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.
ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી અનુસાર એલ.સી.બી. જયરાજભાઈ ભરતભાઈ કિશોરભાઈ ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે સમયે બાતમીદારોની બાતમી મળતા કે ઝઘડીયા GIDC ની MTZ...
