Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાના ભરાડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

Share

પ્રાપ્ત માહિતી મુજબ વાલીયા તાલુકાના વિઠ્ઠલગામમાં રહેતા રાહુલ સુરેશભાઈ વસાવા મોટાપાયે વિદેશી દારૂનો વેપલો ચલાવતો હોવાની બાતમી વાલીયા પોલીસ મથકના પી.આઈ ઝેડ.એન.ધાસુરા અને સ્ટાફને મળી હતી.જે બાતમીને આધારે પોલીસે જુનાભાગ અને ભરાડીયા ગામની સીમમાં બાતમીવાળી જગ્યાએ તલાશી લેતા પોલીસને ત્યાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૦ મળી કુલ રૂપિયા ૪૮ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે બુટલેગર રાહુલ વસાવા વિરુધ પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે વિનાશ વેર્યો, હજુ ભારે વરસાદની આગાહી.

ProudOfGujarat

સુરતનાં ચૌયાસી તાલુકાનાં કવાસ ગામે સુનીલ નામનાં યુવાનનાં જન્મદિને તલવારથી કેક કાપીને બિયરની છોળો ઉડાડી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતનાં માજી સદસ્ય બળવંતસિંહ પહાડસિંહ ગોહિલે આદિવાસી વિસ્તારની આવક આદિવાસી વિસ્તારમાં વાપરવા નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!