Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોઝામાં બે યુવાનો તણાયા :એકને બચાવી લેવાયો

Share

(કાર્તિક બાવીશી )વલસાડના તિથલ દરિયામાં ભરતીના મોઝામાં એક યુવક તણાયો ગયો છે તિથલના દરિયામાં ન્હાવા પડેલા બે યુવક પૈકી એક યુવક ભરતીના મોઝામાં ખેંચાયો હતો તિથલ દરિયા કિનારે ન્હાતા વેળાએ આ ઘટના બની હતી જોકે સ્થાનિક તરવૈયા ઓએ યુવકને બચાવ્યો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં રાત્રીના સમયે ઔદ્યોગિક વસાહતોમાં ટેન્કરની અવર-જવર પર પ્રતિબંધ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં નિરાંત નગર સોસાયટીનાં લોકોની સમસ્યા અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા દોડ ધામ મચી ગઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!