Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

Share

 

(કાર્તિક બાવીશી ) ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ૩.૫૦ કરોડ રૂ. ની લુટ મામલે ઇન્કમટેક્સ ક્યારે જાગશે..?

ProudOfGujarat

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!