Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વર પ્બલીક સ્કુલમાં વિશ્વ પર્યાવરણ દિન નીમીત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્ચું

Share

 

વિશ્વ પર્યાવરણ દિન 5 જુન નાં દિવસે
અંકલેશ્વર પ્બલીક સ્કુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી.આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને
પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાના માગઁદશઁનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આ કાયઁકમનો ઉદેક્ષય સમાજમાં પયાઁવરણ અંગે જાગૃતી લાવવાની સાથે પ્રકુતિની રક્ષા અને જાળવણી કરવા માટે પ્રેરીત કરવાનો છે. પર્યાવરણ આપણને સ્વચ્છ હવા, પાણી, ખોરાક અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે. વધતા
પ્રદૂષણ અને વૃક્ષોનું વિનાસકારી નાસ,કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે આપણા સવેઁ માટે આજે ખુબ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય બન્યો છે. આપણે બધાની જવાબદારી છે કે વધારે માં વધારે ઝાડ લગાવવા અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પાણી અને વીજળીની બચત કરવી પડશે.આ કાયઁકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ અને શાળામાં ભણતા વિધ્યાથીઁઓનાં વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા

Advertisement

Share

Related posts

વાયરલ વીડિયો પછી રીઅલ લાઈફ હીરો સોનુ સૂદે બિહારના બે ભાઈઓના શિક્ષણની જવાબદારી લીધી

ProudOfGujarat

ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનઃ ભરૂચ જિલ્લો

ProudOfGujarat

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!