Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઇ.

Share

અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ પદે પ્રકાશ બેશનવાલાની ભવ્ય જીત થઇ છે જ્યારે અન્ય હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર વકીલ મંડળની ચુંટણી લંબાયા કરતી હતી જે આજે યોજવામાં આવી હતી. જેમાં પ્રકાશ બેશનવાલા સામે સમીર વકાની પ્રમુખ પદની ચુંટણીમા ઉતાર્યા હતા ૧૯૯ મતદારો પૈકી ૧૭૩ મતદારો એ મતદાન કર્યું હતું જેમાથી પ્રકાશ બેશનવાલાને ૧૧૦ મત મળ્યા હતા જ્યારે સમીર વકાનીને ૬૩ મત મળ્યા હતા જેથી પ્રકાશ બેશનવાલાની ૪૭ મતે ભવ્ય જીત થઇ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : થવા ગામની દ્રષ્ટિ વસાવાને આઈસ સ્ટોક સ્પોર્ટમાં બ્રોન્ઝ મેડલ મળતા સાંસદે સન્માન કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં દેરોલ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયો.

ProudOfGujarat

ગોધરાનાં ગઢચુંદડી ખાતે ૭૨ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન : ૩૭.૬૬ લાખ રોપાઓના વાવેતરનો સંકલ્પ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!