Proud of Gujarat
FeaturedGujaratINDIA

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે શનિવારે વડોદરા ખાતેથી નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇનનું ઇ શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. રૂ. ૪૯૨ કરોડના ખર્ચે ૩૭ કિ. મી. મોટી રેલવે લાઈન નાંખવામાં આવશે. ગાયકવાડના શાસનમાં નડિયાદ- પેટલાદ -ભાદરણ નેરોગેજ લાઇન નાંખવામાં આવી હતી. ઘણા સમયથી નેરાગેજલાઇન બંધ છે. આ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવનાર છે. જેથી આગામી વર્ષોમાં નિડયાદ પેટલાદ રેલવે સુવિધા શરૂ થઇ જશે.બ્રોડગેજના શિલાન્યાસ નિહાળવા માટે નિડયાદ રેલવે સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પૂજન અંગે ભરૂચમાં પણ ઉત્સવનો માહોલ.

ProudOfGujarat

મોબાઈલ સનેચિનગ્ના આરોપીઓ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બાંચ

ProudOfGujarat

મારઝૂડ બાદ ઘરમાંથી કાઢી મુકાઈ મહિલા, પોલીસ અને 181 ટીમે બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!