Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.

Share

આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા ગામના 32 માંઈ ભક્તો માતાજીની 52 ગજની ધજા લઈને પગપાળા યાત્રા કરી ભાદરવી પૂનમના દિવસે ધજા અર્પણ કરી દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવવા સહભાગી બનશે. સાથે ગામ લોકોની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આશા વ્યક્ત કરી હતી. તેમજ પગપાળા ચાલનાર પદયાત્રીઓને માતાજી શક્તિ પ્રદાન કરે એવી માતાજીને પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

સોશિયલ મીડિયા અને ઓનલાઇન ગેમની લતમાંથી 16 વર્ષની કિશોરીને બહાર લાવી 181 અભયમ ટીમે કરાવ્યું સફળ કાઉન્સેલિંગ

ProudOfGujarat

દહેજ પોલીસ દ્વારા કોન્ટિનેન્ટલ કાર્બન કંપની ખાતે માદક દ્રવ્યો વિરોધી જાગૃતિ સેમિનાર યોજાયો

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના આ લુકની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!