Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિવાળી પૂર્વે અંકલેશ્વર એન.એચ.48 સજ્જડ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

Share

બોટલ નેક ને લઇ 5 કિમી લાંબી વાહનોની કતારો લાગી હતી. સુરત તરફ જતી લેનમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. વતન જતા વાહનચાલકો અટવાયા હતા.

અંકલેશ્વર રાજપીપળા ચોકડી થી વાલિયા ચોકડી વચ્ચે લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને સુરત તરફ જતી લેનમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા.વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો સાંકડો ઓવરબ્રિજ આ ટ્રાફિક જામ નું મુખ્ય કારણ છે. આ બ્રિજને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વાહન ચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

વલસાડના ગુંદલાવ ગામે વિજકાપની સમસ્યાથી લોકો પરેશાન.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરનાં સર્વનમન વિદ્યામંદિર ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૩ યોજાયો

ProudOfGujarat

સુરેન્દ્રનગર રતનપર શનિધામ પાસે ડબલ મર્ડર,પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!