Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે ચૂંટણી અનુસંધાને સીઆરપીએફ જવાનો અને પોલીસે પેટ્રોલિંગ કર્યું.

ProudOfGujarat

મહિલાઓ માટે દુ:ખની પરિસ્થિતિમાં સુખરૂપી છાંયો બનેલું – સખી વન સ્ટોપ સેન્ટર

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!