Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરવાડી ફટાક પાસે ટ્રેન ની અડફેટે આવી જતા ૪૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું..

Share

 
::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ સુરવાડી ગામ ની ફટાક નજીક ગત રાત્રીના સમયે કોઈક ટ્રેન ની અડફેટે અંકલેશ્વર ના નવાદીવા ગામ ખાતે ની નવી વસાહત માં રહેતી ૪૦ વર્ષીય મહિલા રસીલા બેન વસાવા નું મોત નીપજ્યું હતું ..સમગ્ર મામલા અંગે ની જાણ અંકલેશ્વર રેલવે પોલીસ મથકે થતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ની લાશ ને પી એમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ ગામે શહેર કક્ષાની અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ.

ProudOfGujarat

વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં એલસીબીએ 23.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!