Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

Share


-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના હાજી ખાના બજાર વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન આજ રોજ સાંજ ના સમયે અચાનક ધરાસાય થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…જાણવા મળ્યા મુજબ જર્જરિત મકાન ની બાજુ માં અન્ય એક મકાન ને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી….
ઘટના ના પગલે એક સમયે દોડધામ મચી હતી જોકે સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મકાન ના કાટમાળ ને હટાવવાની કામગીરી હાથધરી હતી…અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની મૌસમ માં ભરૂચ શહેર અને જિલ્લામાં એક પછી એક અલગ અલગ વિસ્તારોમાં મકાન ધરાસાય ની ઘટના ઓ પ્રકાશમાં આવી રહી છે તે બાબત નોટિસો આપી સંતોષ માડી રહેલા તંત્ર માટે મંથન રૂપી બની રહી છે…….

Advertisement

Share

Related posts

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર ભડકોદ્રાનાં નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ માં આવેલ GEB ના ટ્રાન્સફર્મર માં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થતા ફાયર ના જવાનોએ મોર ને બહાર મૃત તેને બહાર કાઢ્યો હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!