Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

Share

 

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદા મૈયા નીચી તળાવ મંદિર ના પૂજારી દયાનંદ ભ્રમચારી આચાર્ય સેવા નંદ મહારાજ ની રૂમ માંથી માથાના ભાગે ઇજા થયેલ હત્યા કરેલી હાલત લાશ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…હાલ સમગ્ર મામલે દહેજ મરીન પોલીસ અને પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…હાલ માં આ હત્યા ને ક્યાં કારણોસર અંજામ આપવામાં આવ્યો છે તે હાલ જાણી શકાયું નથી ..તેમજ દહેજ મરીન પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

Advertisement

Share

Related posts

સુરતની શાળા નં.339 વેડરોડનાં શિક્ષિકાની રાજ્ય રમકડા ફોટોગ્રાફીમાં નેશનલ કક્ષાએ થયેલી પસંદગી.

ProudOfGujarat

માંગરોળ : વાંકલનું બજાર 31/5/21 સુધી સવારે 8 થી 2 વાગ્યાં સુધી ખુલ્લું રહશે.

ProudOfGujarat

વલસાડના વાગલધારા હાઈવે બ્રિજ પર ખાડા પડવાથી વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!