Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

Share

રૂ. ૫,૨૫,૦૦૦ હજારની મતાની ચોરી થઈ….

અંકલેશ્વર સીટી પોલીસ મથકના હાથમા આવતા વચનામૃત બંગ્લોઝ માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા ફરિયાદી જયદિપસિંહ નાઠુભાઈ ગોહિલના બંગલાના દરવાજાના નકુચાને કોઈ ચોર ઈસમે તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી તોડી રૂ. ૪,૮૫,૦૦૦ ના દાગીના તેમજ રૂ. ૪૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૨૫,૦૦૦ ની મતા ની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના પગલે પંથકમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. આ બનાવની તપાસ પી.આઈ એ.જી.અમીન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

कंटेंट क्वीन एकता कपूर ने बेंगलुरु में एक प्रतिष्ठित वार्ता में अपनी ज़िन्दगी से जुड़ी आकर्षक अंतर्दृष्टि की साझा!

ProudOfGujarat

કોન્વેટ સ્કૂલ સામે વસંતમિલ ના ખાડામાં ડૂબી જનાર યુવક ની ઓળખાણ થતા સનસનાટી વિગતો બાર આવી .

ProudOfGujarat

વડોદરા : ડભોઈમાં ટેમ્પો ચાલકે બાઇકસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!