Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને ASQ તરફથી સિલ્વર પ્રાઈઝ પ્રાપ્ત થયું.

Share

અંકલેશ્વરની લ્યુપીન લિમિટેડ કંપનીને અમેરિકન સોસાયટી ફોર ક્વોલિટી-ASQ તરફથી સિલ્વર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું.

ASQ દ્વારા અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટી ખાતે તાજેતરમાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરની અગ્રગણ્ય ફાર્માસ્યુટિકલ કંપની લ્યુપીન લિમિટેડના DJE હર્ષલ, કુલદીપ તથા તેમની ટીમ દ્વારા પ્રસ્તુત કરાયેલ કેસ સ્ટડી પેપરને સિલ્વર પ્રાઇઝ એનાયત થયું છે. આ કેસ સ્ટડી પેપર અમેરિકા સ્થિત ASQ બુકમાં પ્રકાશિત થશે. ગત વર્ષે પણ આજ કોમ્પિટિશનમાં લ્યુપીન કંપનીની ટીમે પ્રથમ પ્લેટીનીયમ પ્રાઇઝ મેળવ્યું હતું. આ સિદ્ધિ બદલ લ્યુપીન લિમિટેડ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડી.એમ.ગાંધીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

‘સબ ચંગા હૈ’ ભરૂચ : જિલ્લા અને શહેરની જનતાને ખાડામય રોડમાંથી મુક્તિ અપાવા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નગર સેવા સદનને આવેદન આપી રજૂઆત.

ProudOfGujarat

સુરત-પાલતુ કૂતરાને પાલિકા પકડવા ગઈ તો મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો..

ProudOfGujarat

લીંબડી : ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાતા ડી.વાય.એસ.પી. એ પ્રેસ કોન્ફરન્સ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!