Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર પંથકમાં થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે વધુ એક આરોપીની અટક કરાઈ…

Share

અંકલેશ્વર પંથકમાં ઘરફોડ ચોરીના બનાવના ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.જેમા એલસીબીની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેનું નામ અર્જુન ઠાકોરભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.પોલીસે સઘન પૂછપરછ કરતા અન્ય એક આરોપીનું નામ ખૂલ્યું હતું.જેના આધારે પોલીસે નડિયાદના રહેવાસી ઉમંગ વસાવાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 98 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગરની સાડા ચાર વર્ષની ફાતિમાએ જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

સુરત : ઉન ખાડી કિનારેથી રેલવેના રૂ. 10 લાખના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી

ProudOfGujarat

ભરૂચમાં કોંગ્રેસનું “લોકલ ટોલ મુક્તિ આંદોલન” માંડવા ટોલ ટેક્સ ખાતે કોંગી આગેવાનોનો હોબાળો,પોલીસે આગેવાનોની કરી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!