Proud of Gujarat
FeaturedGujarat

મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો …

Share

દિનેશ અડવાણી

ભરૂચ નગર પાસે જંબુસર બાયપાસ ચોકડી નજીક મહાસાગર ફાઉન્ડેશનના ઉપક્રમે કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ દહેજ સેઝના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં વિકલાંગોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .જેનો લાભ મોટી સંખ્યામાં વિક્લાંગોએ લીધો હતો .ગંની પ્લાઝા વિસ્તારમાંથી કીટનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં દિલાવરભાઈ બચ્ચા,અબ્દુલ કામઠી તથા સ્વામિનારાયણ સ્કૂલના ડી.કે.સ્વામી વિશેષ હાજર રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

ProudOfGujarat

ભરૂચ રોટરેકટ કલબ દ્વારા શારદીય નવરાત્રિ નિમિત્તે નારી શક્તિનું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!