Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર ગઈકાલ રાત્રી દરમિયાન અંકલેશ્વરના ONGC રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં અંકલેશ્વર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રેનની અડફેટમાં આવેલ યુવાનની ડેડ બોડીનો કબજો મેળવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અંકલેશ્વર રેલવે પોલીસે મૃત્યુ પામેલ યુવાનના વાલી વારસદારો શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચમાં બુધવારે કોરોનાના 28 કેસ : 137 ને રજા અપાઈ : જાણો મોતનો આંક.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોને લઇ જીલ્લા વહીવટીતંત્રને સામાજિક કાર્યકરની ધારદાર રજુઆત

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર નજીક કારમાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!