Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના એક ગામની સગીરાને ભગાડી જનાર વધુ એક ઈસમને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને ગત તારીખ-૨૭-૪-૧૯ના રોજ કોઈક ઈસમો અપહરણ કરી ઉઠાવી ગયા હતા. બનાવ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી અગાઉ કરણ શ્રીરામ રાઠોડની ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક આરોપી મનીષભાઈ રમેશચંદ્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરાનાં ધનિયાવી ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચમાં 60 દિવસીય મેગા કાનૂની જાગૃતિ અભિયાનનો પ્રારંભ : સમાજના છેવાડાના વ્યક્તિ સુધી મફત ન્યાય પહોંચાડવા સંકલ્પ, હાંસોટના ઇલાવ ગામેથી વિશેષ ડ્રાઇવ શરૂ

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા બજારની રેલ્વે ફાટક મંગળ અને બુધવાર બે દિવસ રિપેરિંગ માટે બંધ રખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!