Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઝઘડિયાના સેલોદ ગામનો અને હાલ અંકલેશ્વર શહેરમાં રહેતો ૨૪ વર્ષીય ભાર્ગવ પટેલ પોતાની બાઈક ઉપર સવાર થઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ૫૦૦ ક્વાટર્સ નજીક આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ પાસે આવ્યો હતો જે બાદ તેણે એપાર્ટમેન્ટના ટેરેસ પરથી અગમ્ય કારણોસર નીચે ઝંપલાવતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

કેનેડા સ્થાયી થયેલ ભરૂચના વતની એ રમજાન માસ નિમિત્તે જરૂરિયાતમંદોને અનાજની કીટ તેમજ રોકડા રૂપિયા આપી મદદ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!