Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.યુવતી રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વીજ થાંભલા ને અડી જતા કરંટ લાગતા યુવતીએ ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા.એક વાર ફરી તત્રંની બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.

Advertisement


Share

Related posts

ગોધરા : આજના દિવસને શા માટે ઉજવવામાં આવે છે ડોકટર ડે જાણો વિગતે.

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન પર અજાણ્યા આધેડનું કુદરતી બીમારીથી મૃત્યુ.

ProudOfGujarat

સુરતના મોટામિયા માંગરોળ ખાતે ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની હાજરીમાં સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!