Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

Share

રાજપીપળા, આરીફ જી કુરેશી

રાજપીપલા,નર્મદા જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદને લીધે પાણીમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામના આટીયાભાઇ નકટીયાભાઇ વસાવાના પરિવારના વારસદાર શ્રીમતી દમણીબેન આટીયાભાઇ વસાવાને તાજેતરમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ મૃતકના ઘરે જઇને મુખ્યમંત્રી ની રાહત નીધિમાંથી રૂા. ૪,૦૦,૦૦૦/- ( રૂપિયા ચાર લાખ) નો ચેક એનાયત કર્યો હતો આ પ્રસંગે સંસદસભ્ય ની સાથે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી હિતેશભાઇ વસાવા તથા તાલુકા પંચાયતના વહિવટી અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

સુરત નજીક કીમ સ્થિત વી કેર ઈંગ્લીશ સ્કુલમાં ક્રિસમસ પર્વની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોના દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!